Video

PM Modi Address Nation | પીએમ મોદીનું રાષ્ટ્રને સંબોધન | Live

PM Modi Address Nation | પીએમ મોદીનું રાષ્ટ્રને સંબોધન | Live
વડાપ્રધાન નરેંદ્રએ કોરોના કાળમાં દેશને 5મીવાર સંબોધિત કરતાં 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી. આ જાહેરાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે 'આ પેકેજ ભારતની GDP ના લગભગ-લગભગ 10 ટકા છે. આ પેકેજ 2020માં દેશનઈ વિકાસ યાત્રાને એક નવી ગતિ આપશે. આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે આ પેકેજમાં લેન્ડ, લિક્વિડિટિ, લેબર, કુટિર ઉદ્યોગ, લધુ ઉદ્યોગ તમામ માટે ઘણું બધુ છે. આ પેકેજ દેશના તે ખેડૂતો માટે છે. જે દિવસ રાત પરિશ્રમ કરી રહ્યા છે. આ દેશના મધ્યમ વર્ગ માટે છે. આ પેકેજ ભારતના ઉદ્યોગો માટે છે. આવતીકાલથી આગામી થોડા દિવસો સુધી નાણા મંત્રી દ્વારા પેકેજની વિસ્તાર પૂર્વક જાણકારી આપવામાં આવશે. #PMModi #PMNarendraModiSpeechLive #pmnarendramodi #narendramodi Stay connected with us on social media platforms: Subscribe us on YouTube Like us on Facebook Follow us on Twitter You can also visit us at: